નવસારી જિલ્લાના શક્તિ કેન્દ્રના પ્રભારીઓ સાથે મિટિંગ

05 November , 2017

ભારતીય જનતા પાર્ટીના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ માન. શ્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી. સતીશજી અને ગુજરાતના પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહ યાદવજીની પ્રેરક ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના શક્તિ કેન્દ્રના પ્રભારીઓ સાથે મિટિંગ મળી.