બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા હનુપાર્ક અડાજણ ખાતે રશિયન કલાકારોનો ભવ્ય કાર્યક્રમ

05 November , 2017

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા હનુપાર્ક અડાજણ ખાતે રશિયન કલાકારોનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના અનુયાયીઓ હજાર રહ્યા હતા.