આકસ્મિક મોત, કુદરતી મોત, જૂની બીમારી હોવાથી કે અન્ય કિસ્સાઓ જેવા કે જેમાં નિદાન સ્પષ્ટ થતું હોઈ, દવાની ફાઈલ ચાલતી હોઈ તેવા કિસ્સાઓમાં ૨૪ કલાક પોસ્ટ મોર્ટમ થવું જોઈએ

06 January , 2018

આકસ્મિક મોત, કુદરતી મોત, પડી જવાથી, જૂની બીમારી હોવાથી કે અન્ય કિસ્સાઓ જેવા કે જેમાં નિદાન સ્પષ્ટ થતું હોઈ, દવાની ફાઈલ ચાલતી હોઈ તેવા કિસ્સાઓમાં પોલીસ નિવેદનના આધારે અને પરિવારની સંમતિથી ૨૪ કલાક પોસ્ટ મોર્ટમ થવું જોઈએ જેથી કરીને મરણ પામનારના સ્નેહીજનો શોકમાં ગરકાવ હોઈ ત્યારે આ જટિલ સમસ્યા હળવી કરવા આજ રોજ દક્ષિણ ગુજરાત નર્સિંગ એસોશીએશના સભ્યોએ મારી સમક્ષ રજૂઆત કરી.