ધી સધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આયોજિત “ઉદ્યોગ-૨૦૧૮” નું ઉદ્ગાટન

18 January , 2018

ધી સધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આયોજિત “ઉદ્યોગ-૨૦૧૮” નું ઉદ્ગાટન ગુજરાત રાજ્યનાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીજીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું.