સુરત-મુંબઈ રેલ્વે મેઈન લાઈન ઉપર ભેદવાડ તથા ડિંડોલી વિસ્તારને જોડતા રેલ્વે ઓવરબ્રીજ

18 January , 2018

સુરત-મુંબઈ રેલ્વે મેઈન લાઈન ઉપર ભેદવાડ તથા ડિંડોલી વિસ્તારને જોડતા રેલ્વે ઓવરબ્રીજ ગુજરાત રાજ્યનાં માન. મુખ્મંત્રી શ્રી વિજયભાઈ રુપાણીજીનાં વરદ હસ્તે સુરતની જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.