પાકિસ્તાન ને સતત ચોથી વખત હરાવી બલાઇન્ડ વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમ

25 January , 2018

પાકિસ્તાન ને સતત ચોથી વખત હરાવી બલાઇન્ડ વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમના 3 ખેલાડીઓ જેમાં 2 ધરમપુરના અનિલ ગારીયા અને ગણેશ મહુડકર અને એક વાંસદનો એક ખેલાડી અનિલ તુમડાં આજે સુરત એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું. જ્યાં સુરત, ધરમપુર, અને વાંસદાના લોકો એમનું સ્વાગત કર્યું....