અખિલ હિન્દ મહિલા પરિષદની શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

11 March , 2018

મહિલાશશક્તિકરણના ઉમદાકાર્યને સિદ્ધ કરવા આજરોજ ગેજ ખાતે અખિલ હિન્દ મહિલા પરિષદની શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.