મોદી સરકારએ ગરીબ નાગરિકના હિતમાં લીધો નિર્ણય , આધાર સરકારી યોજના સાથે ૩૦ જૂન સુધી જોડી શકાશે       સાંસદ સી.આર.પાટીલની રજુઆતને પગલે ઉત્તરભારતીય માટે ઉધના થી છપરા જવા માટે 2 નવી હોલી ડે સ્પેશ્યલ ટ્રેનની રેલ્વે મંત્રાલય દ્વારા જાહેરાત      

Join Volunteers

મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજયુએટ ની સુરત ખાતે ૪૯ સીટ ને મંજુરી

11 March , 2018

મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજયુએટ ની સુરત ખાતે ૪૯ સીટ ને મંજુરી આપવા બદલ ડૉ મહેન્દ્ર સિંહ ચૌહાણ એમ સી આઇ મેમ્બર તથા મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલ ના ડીન ડૉ જયેશ બ્રહ્મભટ્ટ suprintendent ડૉ મહેશ vadel ડૉ કેતન નાયક ડૉ કે એન ભટ્ટ ફકલ્ટી ડીન ઈકબાલ કડીવાળાં ડૉ નિમેષ વર્મા તથા મોટી સંખ્યા માં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા પી જી સીટ વધવાથી વોર્ડ માં દર્દી ઓ ને પણ ફાયદો થશે તેમજ નવું આઇસીયુ પણ શરૂ થઇ જશે દેશ માં ૭૦૦ થી વધુ સીટો ચાલુ વર્ષે વધી ગુજરાત માં સૌથી વધુ સીટો સુરત ખાતે વધી.