મોદી સરકારએ ગરીબ નાગરિકના હિતમાં લીધો નિર્ણય , આધાર સરકારી યોજના સાથે ૩૦ જૂન સુધી જોડી શકાશે       સાંસદ સી.આર.પાટીલની રજુઆતને પગલે ઉત્તરભારતીય માટે ઉધના થી છપરા જવા માટે 2 નવી હોલી ડે સ્પેશ્યલ ટ્રેનની રેલ્વે મંત્રાલય દ્વારા જાહેરાત      

Join Volunteers

આજ રોજ એર એશિયાના કોમર્શિયલ ડાયરેક્ટર શ્રીમતી કિરણ જૈન સાથે એરપોર્ટ પર મિટિંગ થઇ

15 March , 2018

આજ રોજ એર એશિયાના કોમર્શિયલ ડાયરેક્ટર શ્રીમતી કિરણ જૈન સાથે એરપોર્ટ પર મિટિંગ થઇ જેમાં એર એશિયા દ્વારા સુરત થી બંગ્લોર,હૈદરાબાદ અને ઇન્દોરની ફ્લાઇટ શરુ કરવા માટે ચર્ચા થઇ,સુરત એરપોર્ટના હાલના ઇન્ફ્રાસ્ટક્ચર થી તેમણે સંતોષ વ્યક્ત કર્યો અને સુરત શહેરના આગેવાનો સાથે થયેલ મિટિંગ થી તેઓ પ્રભાવિત હતા અને ટૂંક સમયમાં ફ્લાઇટ ચાલુ કરવા માટે તેઓએ તૈયારી બતાવી તથા દરેક પ્રકારના સહકાર આપવા માટે આપણે તેમને બાંહેદરી આપી,દક્ષિણ ગુજરાતને નવી લો લોસ્ટ એરલાઇન્સ નો ટૂંક સમયમાં લાભ મળશે